VIDEO / સૌરાષ્ટ્રમાં વરસાદે સર્જેલી તારાજી મામલે CM રૂપાણીએ કહ્યુ કે...

cm rupani statement about farmer drain thaier crop in rain

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ મુદ્દે CM રૂપાણીનુ નિવેદન સામે આવ્યું છે. હજુ તો વાવણી જ કરી હતી અને અચાનક વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની પહોંચી છે ત્યા આ અંગે સીએમ રૂપાણીએ ખેડૂતોને હૈયાધારણ આપી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ