હુંકાર / CM વિજય રૂપાણીનો હુંકાર, કોંગ્રેસ હાર ભાળી ગઈ છે, ભાજપના ત્રણેય ઉમેદવારો જીતશે

cm rupani said we will win 3 seat in gujarat Rajya sabha election 2020

આજે રાજકારણમાં જંગ જામ્યો છે. ગુજરાતમાં 4 બેઠક માટે રાજ્યસભા ચૂંટણી યોજાઈ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની જીત પાક્કી હોવાનો દાવો કરતા જણાવ્યું હતુ કે, ભાજપના 3 લોકો જીતશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ