બફાટ / દિલ્હીમાં ચૂંટણી પ્રચાર વખતે CM રૂપાણીએ હિન્દીમાં સ્વચ્છ સાબરમતીના ગુણ ગાયા, વીડિયો થયો વાયરલ

cm rupani said sabarmati river built by pm modi in Delhi election 2020

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો હિન્દી ભાષા પ્રત્યેનો લગાવ ખુબ જાણીતો છે. પણ આ વખતે દિલ્હીમાં ચુંટણી પ્રચાર વખતે સીએમ રૂપાણીએ સ્વચ્છતા સાબરમતી નદી કોણે બનાવી બોલતી વખતે થોડીક ગેરસમજણ ઉભી થાય તેવું બોલી ગયા હતા. જો કે સીએમ વાત તો વડાપ્રધાને નદીઓની સ્વચ્છતા અંગે જ કરી રહ્યા હતા પરંતુ તેમની વાક્ય રચનાને કારણે પહેલી વાર સાંભળતા સાબરમતી નદી નરેન્દ્ર મોદીએ બનાવી તેવો વહેમ પડી જતો હતો. જેને કારણે લોકોએ તેમનો વીડિયો વાયરલ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ