ના'રાજીનામું? / CM રૂપાણી સાથે જેમણે સૌપ્રથમ વાત કરી હતી તેમણે કર્યો મોટો ઘટસ્ફોટ, પાટીદાર ફૅક્ટર નડી ગયું

cm rupani resign akila editor kirit ganatra says patidar leader will become cm now

ગુજરાતના CM રૂપાણીએ રાજીનામું આપી દીધું છે ત્યારે જે અખબારના તંત્રીને સૌથી પહેલા આ સમાચારની જાણ થઈ હતી તે અકિલા ન્યૂઝના કિરીટ ગણાત્રાએ જે કહ્યું તે જાણવા જેવું છે. 

બ્રેકિંગ ન્યૂઝ