VIDEO / એય.. મારૂ નામ પાર્થ છે મારા માસાનું નામ વિજય રૂપાણી છે.. મારુ નામ લેતી નંઈ: તોફાની યુવાન

drunk and fight video viral boy said vijay rupani his uncle

રાજકોટમાં એક યુવકનો વીડિયો વાયરલ થયો છે જેમાં યુવક મહિલાને જેમ તેમ અપશબ્દો બોલી રહ્યો છે એટલું જ નહીં પરંતુ મુખ્યમંત્રી તેના સગા હોવાનુું કહીને ધમકાવી રહ્યો છે ત્યારે આ મામલે CMO સુધી વાત પહોંચતા કાર્યવાહીનો સળવળાટ થયો હોવાની ચર્ચા ચાલી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ