પેટાચૂંટણી / કોંગ્રેસ ઇચ્છે છે કે રામમંદિર ન બને પરંતુ અયોધ્યામાં ભવ્ય મંદિરનું થશે નિર્માણઃ CM રૂપાણી

CM Rupani ram mandir public meeting by election tharad banaskantha

વિધાનસભાની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. થરાદના પૂર્વ ધારાસભ્ય માવજી પટેલ ભાજપમાં જોડાયા છે. તેમને કોંગ્રેસે ટિકિટ ન આપતા આજે (ગુરૂવાર) મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ભાજપમાં જોડાયા. આ દરમિયાન ભાજપની જાહેરસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ, આતંકવાદ, કાશ્મીર અને રામ મંદિર અંગે નિવેદન આપ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ