નવો નિયમ / રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય : 16 જેટલી ચેકપોસ્ટ નાબૂદ, લર્નિંગ લાયસન્સ હવે ITIમાં થઈ શકશે

cm rupani press on new traffic rules check post

CM રૂપાણીએ ટ્રાફિકના નવા નિયમો માટે આજે મોટી જાહેરાત કરી હતી. 25 નવેમ્બરના રાજ્યની 16 ચેકપોસ્ટો નાબૂદ કરવામાં આવશે. આ ચેકપોસ્ટની આવક 332 કરોડ છે જે હવે ઓનલાઈન સ્વીકારવામાં આવશે. વાહન માલિકો અને ટ્રાન્સપોર્ટરો કર અને ફીનું ચુકવણું parivahan.gov.in ઓનલાઈન કરી શકશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ