ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ગાંધીનગર / શસ્ત્ર પૂજન બાદ સીએમ રૂપાણીએ ગુજરાતને લઇને આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

cm rupani performed shastra puja at cm house gandhinagar

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિજયા દશમીના પાવન પર્વે  મુખ્યમંત્રીના સુરક્ષા સલામતિ કર્મીઓ સાથે તેમના શસ્ત્રોનું પરંપરાગત પૂજન કર્યું  હતું. મુખ્યમંત્રીએ વિજયા દશમીના પર્વને  અસત્ય પર સત્યના વિજયનું અને આસુરી શકિત પર દૈવી શકિતના વિજયનું પર્વ ગણાવતા કહ્યું કે, વર્તમાન સમયમાં ઉપલબ્ધ અત્યાધુનિક શસ્ત્રોનું પૂજન કરી ‘આપણું ગુજરાત સુરક્ષિત ગુજરાત’ બને સલામત રહે  તેવી ભાવના દ્રઢીભૂત કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ