વિવાદ / C R પાટીલ 5000 ઈન્જેક્શન ક્યાંથી લાવ્યાં એ મને નથી ખબર, તેમને જ પૂછો : CM રૂપાણી

Cm Rupani on remdesivir injection free by C R Patil

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા 5 હજાર રેમડેસિવિર ઇંજેક્શન ખરીદવાની જાહેરાતનો મામલો ગરમાયો છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ