VIDEO / પોલીસની વર્દી પર લગાવાશે કેમેરા, RR સેલને રાજ્ય સરકારે કર્યો નાબૂદ, જુઓ બીજા શું કર્યા ફેરફાર

CM rupani law information in Gandhinagar

CM રૂપાણી એ જણાવ્યું હતુ કે, કાયદો-વ્યવસ્થા સારી હશે તો વિકાસ સરળ બનશે. ભૂતકાળમાં કોમી તોફાનો જોયા છે. જમીનના ભાવ વધતા લેન્ડ ગ્રેબિંગના કેસ અને સાયબર ક્રાઈમ વધ્યા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ