મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં 108 મોબાઈલ એપનું લોકાર્પણ કર્યુ હતું. નવીન 108 એમ્બ્યુલન્સનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યુ હતું. આ આયોજન GVK ઈમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ દ્વારા કરાયું હતું.
CMના હાથે આ 108 મોબાઈલ એપના લોકાર્પણ પ્રસંગે નીતિન પટેલ આરોગ્યમંત્રી કિશોર કાનાણી સહિતના કેટલાક મહાનુભાવો ઉપિસ્થત રહ્યા હતા.
લોકાર્પણ પ્રસંગે નીતિન પટેલ કિશોર કાનાણી ઉપરાંત કેટલાક અન્ય ધારાસભ્યો સહીત કેટલાક મહેમાનો વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 108 એનું લોકાર્પણ કર્યું હતું.