નિવેદન / 370 કલમ રદ્દઃ ગુજરાત CMના અભિનંદન, કોંગ્રસના આ દિગ્ગજ નેતાઓનું સમર્થન

CM rupani Jitu vaghani hardik patel paresh dhanani Article 370 Jammu And Kashmir

રાજ્યસભામાં પાસ થયા બાદ આજે ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલને લોકસભામાં ચર્ચા માટે રાખ્યું હતું. જેને સદનમાં વોટિંગ બાદ પાસ કરી દેવામાં આવ્યું. લોકસભામાં જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ખતમ કરવાનો સંકલ્પ પણ પસાર થયો. ત્યારે ગુજરાતના રાજકીય નેતાઓએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ત્યારે કેટલાક વિપક્ષીનેતાઓએ પણ સમર્થન આપ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ