લોલમલોલ / લો બોલો! સાબરકાંઠામાં તંત્રએ લગાવેલા બોર્ડમાં CM રૂપાણીને ગણાવ્યા ભારતના મુખ્યમંત્રી

Cm rupani is india or Chief Minister of Gujarat

ઘણીવાર નાનીસી પ્રિન્ટિંગ મિસ્ટેક અર્થનો અનર્થ કરી નાંખે છે આવું જ કંઈક સાબરકાંઠામાં પણ થયુ છે. આવો જોઈએ તસવીરો અને જાણીએ શું છે મામલો?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ