સૂચન / નીતિ આયોગની બેઠકમાં સીએમ રૂપાણીએ કહ્યું- 'ખેડૂતોની આવક બમણી કરવા માટે...'

cm rupani in-new delhi to attend niti aayog meeting

દિલ્હી ખાતે ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડીયન એગ્રીકલ્ચરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નીતિ આયોગ દ્વારા આ બેઠકનું આયોજન કરાયુ હતું. ત્યારે આ બેઠકમાં CM વિજય રૂપાણી હાજર રહ્યા હતા. આ બેઠકમાં ખેડૂતોને લઈને તેમણે કેટલાક સૂચનો કર્યા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ