કોરોના વાયરસ / ભીડ ઓછી કરવા શાકભાજીની મંડીઓ બંધ કરવા CMનો આદેશ, લારી-દુકાનોમાં મળશે

CM Rupani Important statement on labor and vegetable markets gujarat

ગુજરાતમાં કોરોના પોઝિટિવના કુલ 44 કેસ નોંધાયા છે. જેમાંથી 3 લોકોના મોત નિપજ્યાં છે. કોરોનાના પગલે સમગ્ર દેશમાં લૉકડાઉન જાહેર કરાયું છે. પરંતુ અમદાવાદ સહિત રાજ્યમાં અનેક જગ્યાએ ફરતા જોવા મળે છે. તો કારખાના બંધ થતા અન્ય રાજ્યથી આવેલા મજૂરો પોતાના વતન તરફ પગપાળા પરત ફરી રહ્યા છે. ત્યારે શ્રમિકો અને શાકભાજી માર્કેટોને લઇને રૂપાણી સરકારે મહત્વનું નિવેદન આપ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ