ગાંધીનગર / ફાયર સેફ્ટીને લઇને CM રૂપાણીની મહત્વની જાહેરાત, 'આખા દેશમાં પ્રથમ વખતે ગુજરાતે કર્યું આ કામ'

CM Rupani Important announcement fire incident Gujarat

રાજ્યમાં વધતી આગની ઘટનાને લઇને રાજ્ય સરકાર એક્શન મોડમાં છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી. જેમાં તેમણે ફાયર સેફ્ટીને લઇને મહત્વની જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ