નમસ્તે ટ્રમ્પ / ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના મહેમાન છે અને હું જ યજમાન છું, CM રૂપાણીની ચોખવટ

CM Rupani host Namaste Trump program in Guajrat

ગુજરાતમાં આવતી કાલે ડોન્લ્ડ ટ્રમ્પ મહેમાન બનીને આવવાના છે ત્યારે ગુજરાત હરખ ઘેલુ થઈ ગયુ છે એવામાં સીએમ રૂપાણીને કાર્યક્રમમાંથી સાઈડ લાઈન કરાયા હોવાની અફવાને પગલે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે ચોખવટ કરી હતી અને જણાવ્યું હતુ કે, ગુજરાત સરકાર આ કાર્યક્રમની યજમાન છે અને ડોનાલ્ડ ટ્રમ્પને એરપોર્ટ પર રિસિવ કરવા હું જ જવાનો છું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ