વિધાનસભા / CM રૂપાણીનો કોંગ્રેસને જવાબ, 'જો વરસાદ સારો હશે તો વીમો, જો નહીં થાય તો...'

વિધાનસભા ગૃહમાં પાક વીમાને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગરમાવો જોવા મળ્યો હતો. બંને પક્ષોએ પાકવીમા મુદ્દે આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યા હતા. કોંગ્રેસ દ્વારા ખેડૂતોને પાકવીમાની રકમ ચૂકવવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેનો જવાબ સીએમ રૂપાણીએ આપ્યો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ