નિવેદન / ફરી નિયંત્રણો લગાવવામાં ઘડીભરનો વિચાર નહીં કરીએ : ગુજરાતમાં ફરી નિયમો મુદ્દે CM રૂપાણીનું મોટું નિવેદન

CM rupani gives big statement on unlock in gujarat amid corona virus cases down

કોરોના મુદ્દે સંબોધન કરતાં સીએમ રૂપાણીએ કહ્યું કે માત્ર ગુજરાત એવું રાજ્ય બન્યું છે કે જ્યાં સંપૂર્ણ લૉકડાઉન કરવામાં આવ્યું નથી છતાં કોરોના વાયરસને નિયંત્રિત કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ