Rajkot : CAAના સમર્થનમાં તિરંગા યાત્રામાં વિરોધીઓ પર ગર્જયા CM Rupani | cm rupani gave speech in caa support rally in rajkot

સંબોધન / CAAના સમર્થનમાં તિરંગા યાત્રામાં વિરોધીઓ પર ગર્જયા CM Rupani

સુરત બાદ રાજકોટમાં પણ આજે caaના સમર્થનમાં રેલી કાઢવામાં આવી હતી જેમાં સીએમ રૂપાણી પણ જોડાયા જ્યાં તેમણે સંબોધન કર્યું હતું. રાજકોટ શહેરમાં તિરંગા યાત્રા પણ કાઢવામાં આવી હતી. જેમાં શાળા-કોલેજ અને વિવિધ સમાજના લોકો જોડાયા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ