અમદાવાદ / CM રૂપાણીએ હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન ગુજરાતની પ્રજાને આપ્યો સંદેશ, જુઓ શું કહ્યું

CM Rupani gave a message to people of Gujarat during the treatment of corona

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે મુખ્યપ્રધાનનો જનતાને સંબોધનઃ મારી તબિયતને લઈ ચિંતા દર્શાવનાર માટે હું આભારી છું. CM રૂપાણીએ કહ્યું કે, ગુજરાતની જનતા સાથે અડીખમ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ