પતંગોત્સવ / CMએ અમદાવાદ બાદ રાજકોટમાં ઉત્તરાયણ મનાવી, કહ્યું- અમે પતંગ કાપવામાં નહીં ઉડાવવામાં માનીએ છીએ

cm rupani fly kite friends family uttarayan rajkot

અમદાવાદના પાલડી વિસ્તારમાં મેયરના નિવાસ સ્થાને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, મેયર બિજલ પટેલે પતંગ ચગાવ્યો હતો. આ દરમિયાન ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રીએ રાજકોટ ખાતે પણ પતંગ ચગાવી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ