જોખમ / CM સાહેબ, શું આપના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા બાળકોને ઘેટા બકરાની જેમ જીવના જોખમે મોકલવાના!

CM Rupani Dahod program students in open jeep

મુખ્યમંત્રી વિજય રૂપાણીના દાહોદના કાર્યક્રમમાં બાળકોની હાજરી માટે થઈને બાળકોને જીવના જોખમે લઈ જવામાં આવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ખુલ્લી જીપમાં બાળકો નજરે પડી રહ્યા છે. આ લોકોને ન કોઈ ટ્રાફિક રૂલ્સ નડ્યા ન કોઈ પોલીસે રોક્યા. આવુ કેમ?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ