વિવાદ / CM રૂપાણીના માસીયાઈ ભાઈના મોત માટે 108 જવાબદાર, પરિવારનો આક્ષેપ

cm rupani cousin brother death because of 108

CM વિજય રૂપાણીના માસીયાઈ ભાઈનું અવસાન થયુ છે ત્યારે પરિવારે આક્ષેપ કર્યો છે કે, 108ની બેદરકારીથી અવસાન થયુ છે. જોકે પરિવારના આક્ષેપ બાદ રાજકોટ જિલ્લા કલેક્ટરે આ અંગે તપાસના આદેશ આપ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ