નમસ્તે ટ્રમ્પ / ટ્રમ્પના મેગા રોડ શોમાં મુખ્યમંત્રીના કોન્વોયને મળી મંજૂરી, પરંતુ મંત્રીઓને તો...

CM Rupani convoy allowed Namaste trump program

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પનો ગ્રાન્ડ વેલકમમાં મેગા રોડ શો યોજાઇ રહ્યો છે. રોડને ભવ્યાતિભવ્ય બનાવવા માટે બ્યુટિફિકેશનથી માંડીને તમામ કામગીરીને અંતિમ ઓપ આપી દેવાયો છે. આ મેગા રોડ શોમાં જોડાવવા માટે મુખ્યમંત્રી રૂપાણીના કોન્વોયને મંજૂરી મળી ગઇ છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ