ચિંતાજનક / ગાંધીનગર CMO ઓફિસમાં કોરોનાની દસ્તક, એક કર્મચારી પોઝિટિવ

Cm rupani cmo office gandhinagar 1 officer reported corona positive

ગુજરાતમાં કોરોના બેકાબૂ છે ત્યારે મુખ્યમંત્રી કાર્યલાયમાં પણ કોરોનાએ દસ્તક દીધા છે. CMO ઓફિસમાં એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ