GOOD NEWS / PM મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતની 10 લાખ મહિલઓને આ યોજના અંતર્ગત મળશે રૂા 175 કરોડના લાભ

 cm rupani budget for women empowerment on pm modi s birthday

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતની મહિલાઓને CM રૂપાણી એક સરસ ભેટ આપવાના છે. 10 લાખથી વધુ મહિલાઓ આનો લાભ લેશે. આવો જાણીએ PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મહિલાઓને શું મળશે ભેટ?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ