ગાંધીનગર / ‘VR, CR, NRને કારણે જીત થઇ’ કહી મુખ્યમંત્રીએ કોંગ્રેસની હાર પર ગૃહમાં ગાયું ગીત

CM Rupani BJP Congress Gujarat assembly budget session 2021

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં કમળ ખીલી ઉઠયું હતું. આ વખતે પણ લોકોએ પરિવર્તનને બદલે પુનરાવર્તન કર્યુ હતું. ત્યારે મુખ્યમંત્રી વિજય રુપાણીએ ભાજપની આ જીતનું નવું સુત્ર આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ