વિવાદ / ગુજરાત ઈકોનોમીમાં આગળ કલ્ચરમાં પાછળ, જાણીતા ઈતિહાસવિદની ટીપ્પણીનો CM રૂપાણીએ આપ્યો જડબાતોડ જવાબ

Cm rupani answer on historian ramachandra guha's tweet on gujarat culture

જાણીતા ઈતિહાસવિદ રામચંદ્ર ગુહાએ ટ્વીટર ઉપર ગુજારત વિશે ટીપ્પણી કરી હતી જેને પગલે વિવાદનો મધપૂડો છેડાઈ ગયો હતો. તેમણે ગુજરાતનું અપમાન કરતી ટીપ્પણી કરી હતી જેનો જડબાતોડ જવાબ CM રૂપાણી આપ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ