ગાંધીનગર / મોટર વ્હીકલ એક્ટને લઇ CM રૂપાણી આજે કરશે મહત્વની જાહેરાત, દંડમાં થશે ફેરફાર!

CM rupani announce Motor Vehicle Act gujarat

ગુજરાતમાં નવા મોટર વ્હીકલ એક્ટ અંગે મંગળવારે જાહેરાત થઈ શકે છે. માંડવાળની રકમમાં ફેરફાર અંગે મુખ્યમંત્રી રૂપાણી જાહેરાત કરી શકે છે. આજે મુખ્યમંત્રી જાહેરાત કરી શકે છે. મોટર વ્હીકલ એક્ટ અન્વયે શુક્રવારે બેઠક યોજાઈ હતી. સરકાર આવતીકાલે એક્ટ અંગે નિર્ણય કરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ