Banned! / બંગાળમાંથી આઉટ થઈ 'ધી કેરળ સ્ટોરી', CM મમતા બેનરજીએ ફિલ્મ પર મૂક્યો પ્રતિબંધ, શાંતિનું અપાયું કારણ

CM Mamta Banerjee banned the kerala story film in west bengal for maintaining peace

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ને રાજ્યમાં બેન કરવાનો નિર્ણય લીધો છે. બેનર્જીએ રાજ્યનાં ચીફ સેક્રેટરીને આદેશ આપ્યો છે કે આ ફિલ્મને થિયેટરો પરથી હટાવવામાં આવે.

બ્રેકિંગ ન્યૂઝ