VIDEO / તમારું પેટ કેમ આટલું બહાર આવે છે?.... દીદી મને ભજીયા બહુ ભાવે છે: મમતા બેનર્જીનો વીડિયો થયો વાયરલ

cm mamta banerjee advised municipality president suresh agarwal

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સમીક્ષા બેઠક દરમિયાન કામની પ્રગતિનો રિપોર્ટ લઈ રહ્યા હતા.આ દરમિયાન તેમણે નેતાઓ સાથે હળવીશૈલીમાં સંવાદ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ