મહામારી / પેગાસસ કાંડથી CM મમતા ડર્યાં, જાસૂસીથી બચવા જુઓ શું કર્યું, મોદી સરકાર પર પ્રહાર કરતા કર્યો મોટો ખુલાસો

CM Mamata scared of Pegasus scandal, see what she did to avoid spying, made a big revelation while attacking Modi government

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ પેગાસસ ફોન હેકિંગ વિવાદ અંગે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે જાસૂસીથી બચવા મેં મારો ફોન પ્લાસ્ટર કરાવી લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ