નિવેદન / મમતા બેનર્જીએ ભાજપ અને AIMIM ના સંબંધોને લઇ એવી વાત કરી કે ઓવૈસી ભડક્યા

CM Mamata Banerjee slams Centre over citizenship bill

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલીમિન (એઆઈએમઆઈએમ) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાધ્યું છે. તેમણે નામ લીધા વિના કહ્યું કે હૈદરાબાદની એક પાર્ટી ભાજપ પાસેથી પૈસા લે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ