વિવાદ / મા કાલી પોસ્ટર વિવાદ વચ્ચે CM મમતા બેનર્જીએ આપ્યો પોતાના જ સાંસદને ઠપકો, કહ્યું લોકોની લાગણી સમજો

CM Mamata Banerjee reprimands her own MP amid Maa Kali poster controversy, says understand people's feelings

મા કાલી પર TMC સાંસદ મહુઆ મોઇત્રાના નિવેદન બાદ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે પ.બંગાળના CM મમતા બેનર્જીએ મહુઆ મોઈત્રાને ઠપકો આપ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ