પશ્ચિમ બંગાળ / સીએમ મમતા બેનર્જીના ભાઈની ગાડીનો થયો અકસ્માત, આરોપીઓ પોલીસ કસ્ટડીમાં

cm mamata banerjee brother babun banerjee car accident near chingrighata

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભાઈની ગાડીનો એક્સીડન્ટ થયો છે. આ ઘટનામાં તેઓ માંડ માંડ બચ્યા છે. અકસ્માત બાદ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ