નવી દિલ્હી / કેજરીવાલે ગૃહમંત્રી શાહની માંગી મદદ, કહ્યું આંતરિક રાજકારણ છોડી મહિલાઓની સુરક્ષા માટે કામ કરીએ

CM Kejriwal seeks HM Amit Shah help for safer Delhi to women, rape accused get death penalty

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પાસે મહિલાઓ માટે રાષ્ટ્રીય રાજધાની સલામત બનાવવા મદદ માંગી છે. ન્યાયતંત્ર વિશે કેજરીવાલે કહ્યું કે દુષ્કર્મના ઘણા કેસો પેન્ડિંગ છે અને આવા કેસોમાં ઝડપથી નિર્ણય લેવાની માંગ કરી છે. તેમણે દુષ્કર્મના આરોપીને છ મહિનાની અંદર ફાંસીની સજાની માંગ કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ