અભિયાન / રાજ્યમાં કુપોષણની સમસ્યાને લઈને CMએ આપ્યું આ નિવેદન, કરશે આટલો કરોડનો ખર્ચ

CM Byte On malnutrition At Ahmedabad

રાજ્ય સરકાર દ્વારા કુપોષણ સામે મહાઅભિયાન ચલાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ અભિયાનને જન આંદોલન બનાવવાનું આહ્વાન CMએ કર્યું હતું. આ કાર્યક્રમમાં 'એક પાલક-એક બાળક' બાળકોની જવાબદારી ઉઠાવવા આહ્વાન અપાયું હતું. આ સાથે જ આગામી એક વર્ષમાં રાજ્યને કુપોષણમુક્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. રાજ્યમાં વધતા કુપોષણના આંકડાને લઈને આજે CMએ નિવેદન આપતાં કહ્યું છે કે સરકાર 3000 કરોડનો ખર્ચ કુપોષણ પાછળ કરે છે અને રાજકોટના તમામ બાળકો તંદુરસ્ત બને તે માટેનો નિર્ધાર કરાયો છે. જાન્યુઆરી 2021માં સરકાર પોતાનો લક્ષ્યાંક પૂરો કરવાની તૈયારી કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ