Vibrant Gujarat Summit 2022 / CM ભૂપેન્દ્ર પટેલના દુબઈ પ્રવાસનો આજે બીજો દિવસ, વિશ્વના ઉદ્યોગકારો સાથે કરશે ચર્ચા

CM Bhupendra Patel's second day of Dubai tour today

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઈના પ્રવાસે છે CM દુબઈ પ્રવાસ દરમિયાન અલગ અલગ કંપનીના ઉદ્યોગપતિને મળશે તેમજ વિશ્વના ઉદ્યોગકારો સાથે ગુજરાતમાં રોકાણ અંગે ચર્ચા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ