રજત તુલા / VIDEO: 'રાઘવજી પટેલ એક ખેડૂત છે જે કામ હોય તે કઢાવી લેજો' : હળવા મૂડમાં CM ભૂપેન્દ્ર પટેલ

CM Bhupendra Patel's Rajat Tula was held in Upleta, Rajkot

105 કિલો ચાંદીથી CMની રજત તુલા કરાઇ, અચાનક દિલ્હી બેઠકમાં જવાનું થયું હોવાથી કાર્યક્રમમાં સી આર પાટીલ વર્ચ્યુઅલી જોડાયા હતા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ