પાલનપુર / CM ભૂપેન્દ્ર પટેલની મોટી અપીલ, કહ્યું 'જેને જરૂર નથી તેઓ સરકારી યોજનાનો લાભ ન લે, કારણ કે...'

CM Bhupendra Patel's appeal to the people in Palanpur

CM ભૂપેન્દ્ર પટેલની મોટી અપીલ, કહ્યું 'જેને જરૂર નથી તેઓ સરકારી યોજનાનો લાભ ન લે તેમણે કહ્યું કે સરકારી યોજનાના નાણાંની બચત થાય તો તે રૂપિયા નો શિક્ષણ પાછળ ખર્ચ કરી શકાય

Loading...
બ્રેકિંગ ન્યૂઝ