સન્માન / જય હો! જામનગરમાં CM ભૂપેન્દ્ર પટેલનું અનોખું સન્માન, 1.50 લાખ હિમોગ્લોબીનની પિલ્સથી કરાઈ તુલા

cm bhupendra patel visit jamnagar today

સિદસરના મા ઉમિયા મંદિરના દશાબ્દી મહોત્સવમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરના સિદસર પહોંચ્યા છે, જ્યાં સ્થાનિક પાટીદાર આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું વિશેષ રીતે સન્માન કરવામાં આવ્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ