સ્તુત્ય પગલું / CM ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય : હવે આ ડૉક્યુમેન્ટ માટે વર્ષે-વર્ષે ધક્કા નહીં ખાવા પડે

CM Bhupendra Patel took a big decision: Now you don't have to push year after year for this document

રાજ્યમાં ‘ડિજીટલ ગુજરાત’ અન્વયે આવકના પ્રમાણપત્રો ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ-મંત્રી દ્વારા ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્ર પરથી કાઢી આપવાની સમયમર્યાદા હવે 1 વર્ષથી વધારીને ત્રણ વર્ષ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ