ગાંધીનગર / કોરોના કેસ વધતાં એક્શન મોડમાં CM ભૂપેન્દ્ર પટેલ, સિવિલમાં કરી સરપ્રાઈઝ વિઝિટ

CM Bhupendra Patel surprise visit to Civil in action mode

મુખ્યમંત્રીએ સફાઈ કામદારથી માંડીને હોસ્પિટલના ડોક્ટરો અને અધિકારીઓ સાથે વાતચીત કરી હતી CM અણધારી મુલાકાતથી હોસ્પિટલનો સ્ટાફ હરકતમાં આવી ગયો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ