સાદગી / VIDEO: CM ભૂપેન્દ્ર પટેલે કાફલો રોકાવી ચાની ચુસ્કી માણી, લોકોએ કહ્યું સાચા કોમન મેન

CM Bhupendra Patel stopped the caravan and sipped tea, people said true common man

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ એક સામાન્ય માણસની જેમ હાઈવેની હોટલમાં ચા ચુસ્કી લઈ રહ્યાં છે  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ