તાપી / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન, કહ્યું- 'હું T-20 મેચ રમવા નથી આવ્યો, હું તો...'

CM Bhupendra patel statement t20 match songadh tapi bjp

તાપીના સોનગઢમાં ભાજપ દ્વારા દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. જ્યાં તેમણે મોટું નિવેદન આપતા કહ્યું કે, હું T-20 મેચ રમવા નથી આવ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ