ગુજરાત / 'પાણીમાં રહેવું હોય તો મગરમચ્છ સાથે દુશ્મની ન કરવી જોઇએ' : CM ભૂપેન્દ્ર પટેલનો ચીફ ઓફિસરની બદલીઓને લઇને કટાક્ષ

CM Bhupendra Patel Statement on Municipal Corporation Chief officer Transfer

આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળોને વિકાસ કામો માટે રૂ. 1184 કરોડની ગ્રાન્ટ ફાળવી છે.

બ્રેકિંગ ન્યૂઝ