નિવેદન / VIDEO: CM ભૂપેન્દ્ર પટેલ બોલ્યા - અહીં વિકાસ બરાબર કરજો, આ મારી સાસરી છે, જાણો કોને ટકોર કરી

CM Bhupendra Patel statement in mehsana video gose to viral

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની આગવી બોલચાલને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહ્યા છે, ગઈકાલે એક કાર્યક્રમમાં તમે લાફા નહીં મારો તેવી વાત કરી હતી ત્યારે આજે વધુ એક નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ