BIG NEWS / વંદે ગુજરાત વિકાસ યાત્રાનો CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો શુભારંભ, કહ્યું- 20 વર્ષનો વિકાસ અને વિશ્વાસ બન્ને શબ્દ બન્યા પર્યાય

CM Bhupendra Patel started Vande Gujarat Vikas Yatra

82 વંદે ગુજરાત વિકાસ રથ સાથે તા. ૫ થી ૧૯ જુલાઇ-૨૦૨૨ દરમિયાન યોજાનારી આ યાત્રા રાજ્યના ૩૩ જીલ્લાઓ, 8 મહાનગર પાલિકાઓ અને તમામ ગામડા-વોર્ડમાં પરિભ્રમણ કરશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ