સમીક્ષા બેઠક / પૂર અસરગ્રસ્ત 6 જિલ્લામાં રોડ-રસ્તા 'પૂર ઝડપે' ઠીક કરો, ઓપરેશન નિરામયા પણ ચલાવો, CM ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ

CM Bhupendra Patel reviewed 6 flood affected districts of Gujarat

વરસાદનું જોર હળવું થતાં જ માર્ગોની મરામત અને પૂર્વવત કરવા નુકશાનીનો સત્વરે સરવે કરી સહાય ચુકવવી અને દવા છંટકાવ દ્વારા રોગ અટકાયતના પગલાં ભરવા આદેશ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ